ભાવનગરમાં એક યુવકે ટ્રાફિક પોલીસની હાજરીમાં જ સળગાવ્યું પોતાનું બાઈક

|

Mar 13, 2020 | 10:50 AM

ભાવનગરમાં એક યુવકે પોતાનું જ બાઈક સળગાવી દીધુ. કોઈ કરે તો બીજાનું નુક્સાન કરે પણ આ યુવક તો એવો માથાફરેલો નીકળ્યો કે તે પોતાનું જ નુક્સાન કરી બેઠો. ઘટના છે ભાવનગરના કોર્ટ રોડ પરની, જ્યાં ટ્રાફિક પોલીસ અને બાઈકચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ટ્રાફિક પોલીસે યુવકને રોકીને તેની પાસેથી જરૂરી પુરાવા માગ્યા હતા, પરંતુ યુવક […]

ભાવનગરમાં એક યુવકે ટ્રાફિક પોલીસની હાજરીમાં જ સળગાવ્યું પોતાનું બાઈક

Follow us on

ભાવનગરમાં એક યુવકે પોતાનું જ બાઈક સળગાવી દીધુ. કોઈ કરે તો બીજાનું નુક્સાન કરે પણ આ યુવક તો એવો માથાફરેલો નીકળ્યો કે તે પોતાનું જ નુક્સાન કરી બેઠો. ઘટના છે ભાવનગરના કોર્ટ રોડ પરની, જ્યાં ટ્રાફિક પોલીસ અને બાઈકચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ટ્રાફિક પોલીસે યુવકને રોકીને તેની પાસેથી જરૂરી પુરાવા માગ્યા હતા, પરંતુ યુવક પાસે પુરાવા ન હોવાથી ટ્રાફિક પોલીસે તેને બાઈક મૂકીને જવા અથવા દંડ ભરવા માટે આગ્રહ કર્યો હતો. યુવક ટ્રાફિક પોલીસની વાત માનવાની જીદ પર ઉતરી આવ્યો હતો અને બાઈક સળગાવી દેશે પણ મૂકીને તો નહીં જ જાય. આમ આક્રોશમાં આવી ગયેલા યુવકે પોતાનું જ બાઈક સળગાવી દીધુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતઃ વરાછામાં ટીઆરબી અને વાહન ચાલકો વચ્ચે બોલાચાલી, જુઓ VIDEO

 

Next Article