અમદાવાદ શહેરમાં તિક્ષ્ણ હથિયારો લઈને અસામાજિક તત્વોએ જાહેરમાંં મચાવ્યો આતંક, જુઓ આ VIDEO

|

Jun 10, 2019 | 5:19 AM

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વકરી રહ્યો છે. તેવામાં અમદાવાદ પોલીસ સબ-સલામતના દાવા કરી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા રખિયાલમાં કેટલાક તત્વો બેખૌફ બન્યા છે. જેઓ કાયદા કાનુનની ચિંતા કર્યા વગર આતંક મચાવી રહ્યા છે. આ અસામાજિક તત્વો મોરાજી ચોક વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારો લઈ બાઈક અને એક્ટિવા પર આવી ચડે છે. તમારા […]

અમદાવાદ શહેરમાં તિક્ષ્ણ હથિયારો લઈને અસામાજિક તત્વોએ જાહેરમાંં મચાવ્યો આતંક, જુઓ આ VIDEO

Follow us on

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વકરી રહ્યો છે. તેવામાં અમદાવાદ પોલીસ સબ-સલામતના દાવા કરી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા રખિયાલમાં કેટલાક તત્વો બેખૌફ બન્યા છે. જેઓ કાયદા કાનુનની ચિંતા કર્યા વગર આતંક મચાવી રહ્યા છે. આ અસામાજિક તત્વો મોરાજી ચોક વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારો લઈ બાઈક અને એક્ટિવા પર આવી ચડે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

અને ખુલ્લી તલવાર કાઢી રૌફ જમાવે છે. અચાનક બનેલી આ ઘટના બાદ અફરાતફરી મચી ઉઠે હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયા છે. આતંકની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ત્યારે જોવું એ રહેશે કે શહેર પોલીસ આવા અસામાજીક તત્વો પર કાયદાનું કડક હંટર ક્યારે ચલાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article