VIDEO: વડોદરામાં કથાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા મુદ્દે બે શખ્સો વચ્ચે મારામારી

|

Aug 27, 2019 | 10:42 AM

વડોદરામાં કથાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા મુદ્દે બે શખ્સો વચ્ચે મારામારી સર્જાઈ. ઘટના શહેરના માંજલપુર વિસ્તારની છે. જ્યાં એક શખ્સે કથાનું આયોજન કર્યા બાદ તેના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા હતા. જેને લઈ તેને વિજય બુમ્બાડીયા અને તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો. વિજય બુમ્બાડીયા અને તેના મિત્રો વર્ષોથી ગણેશ પંડાલનું આયોજન કરે છે. આ […]

VIDEO: વડોદરામાં કથાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા મુદ્દે બે શખ્સો વચ્ચે મારામારી

Follow us on

વડોદરામાં કથાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા મુદ્દે બે શખ્સો વચ્ચે મારામારી સર્જાઈ. ઘટના શહેરના માંજલપુર વિસ્તારની છે. જ્યાં એક શખ્સે કથાનું આયોજન કર્યા બાદ તેના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા હતા. જેને લઈ તેને વિજય બુમ્બાડીયા અને તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો. વિજય બુમ્બાડીયા અને તેના મિત્રો વર્ષોથી ગણેશ પંડાલનું આયોજન કરે છે.

આ પણ વાંચોઃ  ભાવનગરના વલ્લભીપુર નજીક નદીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત, 10 જેટલા લોકો નદીમાં નહાવા પડ્યા હતા

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે યુવકે કથાના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા હોવાથી ગણેશ પંડાલના ડેકોરેશન અન્ય ગ્રુપ જોઈ જશે. તેવા આક્ષેપ સાથે વિજય બુમ્બાડીયાના મિત્રોએ યુવકને માર માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર ઘટના પર માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article