કેવડીયા ખાતે વડાપ્રધાને એકતા ક્રુઝનું કર્યું લોકાર્પણ, પ્રવાસીઓ સાપુતારા-વિધ્યાંચલની પર્વતમાળાઓ વચ્ચે બોટિંગનો લ્હાવો માણી શકશે

|

Oct 30, 2020 | 6:28 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની ખાતે એકતા ક્રુઝનું લોકાર્પણ કર્યું. આ એકતા ક્રુઝની લંબાઇ 26 મીટર અને પહોળાઇ 9 મીટર છે. આ એકતા ક્રુઝમાં એકસાથે 200 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. જેના થકી પ્રવાસીઓ બોટિંગની સાથે સાપુતારા અને વિધ્યાંચલની પર્વતમાળાનો લ્હાવો લઇ શકશે. આ જેટી શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવાઇ છે. કેવડીયાને […]

કેવડીયા ખાતે વડાપ્રધાને એકતા ક્રુઝનું કર્યું લોકાર્પણ, પ્રવાસીઓ સાપુતારા-વિધ્યાંચલની પર્વતમાળાઓ વચ્ચે બોટિંગનો લ્હાવો માણી શકશે

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની ખાતે એકતા ક્રુઝનું લોકાર્પણ કર્યું. આ એકતા ક્રુઝની લંબાઇ 26 મીટર અને પહોળાઇ 9 મીટર છે. આ એકતા ક્રુઝમાં એકસાથે 200 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. જેના થકી પ્રવાસીઓ બોટિંગની સાથે સાપુતારા અને વિધ્યાંચલની પર્વતમાળાનો લ્હાવો લઇ શકશે. આ જેટી શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવાઇ છે. કેવડીયાને પ્રવાસન તરીકે વિકસાવવામાં આ જેટીનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:24 pm, Fri, 30 October 20

Next Article