VIDEO: નવસારીના ગણદેવીના કાછોલી ગામે ડાયરામાં 2 હજાર રૂપિયાનો વરસાદ

|

Jan 21, 2020 | 6:35 AM

રાજ્યમાં ફરી એકવાર ડાયરામાં જોવા મળ્યો રૂપિયાનો વરસાદ. વાત નવસારીના ગણદેવીના કાછોલી ગામની છે. કે જ્યાં ખોડિયાર માતાના મંદિરના ઉત્થાન માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં એક NRIએ 2 હજારની નોટો ઉડાડી હતી. મળતી માહિતી અનુસાર આ ડાયરામાં અંદાજે 25 લાખ રૂપિયાથી વધુનું દાન એકત્ર થયું હતું. આ પણ વાંચોઃ ગાંધીધામમાં લગ્ન પ્રસંગમાં […]

VIDEO: નવસારીના ગણદેવીના કાછોલી ગામે ડાયરામાં 2 હજાર રૂપિયાનો વરસાદ

Follow us on

રાજ્યમાં ફરી એકવાર ડાયરામાં જોવા મળ્યો રૂપિયાનો વરસાદ. વાત નવસારીના ગણદેવીના કાછોલી ગામની છે. કે જ્યાં ખોડિયાર માતાના મંદિરના ઉત્થાન માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં એક NRIએ 2 હજારની નોટો ઉડાડી હતી. મળતી માહિતી અનુસાર આ ડાયરામાં અંદાજે 25 લાખ રૂપિયાથી વધુનું દાન એકત્ર થયું હતું.

આ પણ વાંચોઃ ગાંધીધામમાં લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટના, ગણતરીની મિનિટમાં રૂ. 4.84 લાખના મત્તાની થઈ ચોરી

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article