અમદાવાદ પોલીસ-રેડ ક્રોસનું અભિયાન, ઈમરજન્સીમાં લોહી મેળવવા ડાયલ કરો 100 નંબર

|

Mar 12, 2020 | 12:54 PM

અમદાવાદ શહેર પોલીસે એક નવું અભિયાન શરું કર્યું છે. લોહીની જરૂરિયાતવાળા દર્દીને સહેલાઈથી લોહી હવે અમદાવાદમાં મળી શકશે. પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ કહ્યું કે રેડક્રોસ સોસાયટી સાથે સંકલન કરીને આ અભિયાન શરૂ કરાયું. 100 નંબર પર ફોન કરીને લોહી મેળવી શકાશે. હાલ અમદાવાદ શહેરના નાગરિકો જ આ સેવાનો લાભ લઈ શકશે. Web Stories View more […]

અમદાવાદ પોલીસ-રેડ ક્રોસનું અભિયાન, ઈમરજન્સીમાં લોહી મેળવવા ડાયલ કરો 100 નંબર

Follow us on

અમદાવાદ શહેર પોલીસે એક નવું અભિયાન શરું કર્યું છે. લોહીની જરૂરિયાતવાળા દર્દીને સહેલાઈથી લોહી હવે અમદાવાદમાં મળી શકશે. પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ કહ્યું કે રેડક્રોસ સોસાયટી સાથે સંકલન કરીને આ અભિયાન શરૂ કરાયું. 100 નંબર પર ફોન કરીને લોહી મેળવી શકાશે. હાલ અમદાવાદ શહેરના નાગરિકો જ આ સેવાનો લાભ લઈ શકશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અરવલ્લી : સાયરાની યુવતીના અપમૃત્યુ કેસમાં થયા મોટા ખૂલાસા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:53 pm, Thu, 12 March 20

Next Article