વાહનની ખરીદી કરતા પહેલા રહેજો સાવધાન! BS-4 ધરાવતા વાહનોનું RTO નહીં કરે રજીસ્ટ્રેશન

|

Jan 21, 2020 | 9:39 AM

BS-4 ધરાવતા વાહનોનું ફરી રજીસ્ટ્રેશન પર RTO દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી પર ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે સ્વચ્છ પર્યાવરણ દરેક નાગરિકનો મૂળભૂત બંધારણીય અધિકાર છે અને વાહનોથી ફેલાતા હવા પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી છે. આ ચુકાદાને પગલે હવે RTO BS-4 ટેક્નોલોજી ધરાવતા વાહનોનું રી રજીસ્ટ્રેશન નહીં […]

વાહનની ખરીદી કરતા પહેલા રહેજો સાવધાન! BS-4 ધરાવતા વાહનોનું RTO નહીં કરે રજીસ્ટ્રેશન

Follow us on

BS-4 ધરાવતા વાહનોનું ફરી રજીસ્ટ્રેશન પર RTO દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી પર ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે સ્વચ્છ પર્યાવરણ દરેક નાગરિકનો મૂળભૂત બંધારણીય અધિકાર છે અને વાહનોથી ફેલાતા હવા પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી છે. આ ચુકાદાને પગલે હવે RTO BS-4 ટેક્નોલોજી ધરાવતા વાહનોનું રી રજીસ્ટ્રેશન નહીં કરે. અન્ય રાજ્યમાંથી રી-રજીસ્ટ્રેશન માટે આવતા વાહનોમાં BS-4 ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજોમાં કોપી કરતા કુલ 104 વિદ્યાર્થી ઝડપાયા! મોરબીની કોલેજમાં થયો માસ કોપી કેસ

Next Article