14 અને 15 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

|

Aug 13, 2019 | 9:05 AM

હવામાન વિભાગ દ્વારા 14 અને 15 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરિસ્સા અને બંગાળ તરફ જઈ રહેલા લો પ્રેશરને કારણે આ પરિસ્થિત સર્જાઈ છે. આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 84% વરસાદ થઈ ગયો છે. રોચક VIDEO જોવા માટે […]

14 અને 15 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

Follow us on

હવામાન વિભાગ દ્વારા 14 અને 15 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરિસ્સા અને બંગાળ તરફ જઈ રહેલા લો પ્રેશરને કારણે આ પરિસ્થિત સર્જાઈ છે. આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 84% વરસાદ થઈ ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતીઓને પાણીની સમસ્યાથી મળશે રાહત, પીવા અને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં મળી રહેશે પાણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Next Article