ઉતર ગુજરાતમાં વરસાદની 43 ટકા ઘટ, ખેતી-પશુપાલન ક્ષેત્રે મુશ્કેલી

|

Sep 21, 2020 | 12:04 AM

આ વર્ષે ચોમાસામાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય ગુજરાતના વિવિધ ઝોનમાં વરસાદ બહુ ઓછો નોંધાતા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ વર્ગને મુશ્કેલી સર્જાઈ છે. સામાન્ય રીતે ચોમાસામાં અત્યાર સુધીમાં ઉતર ગુજરાતમાં 14 ઈંચ વરસાદ વરસે છે જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 9 ઈંચ જ વરસાદ વરસતા 43 ટકા વરસાદની ઘટ રહેવા પામી છે. ઉતર […]

ઉતર ગુજરાતમાં વરસાદની 43 ટકા ઘટ, ખેતી-પશુપાલન ક્ષેત્રે મુશ્કેલી

Follow us on

આ વર્ષે ચોમાસામાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય ગુજરાતના વિવિધ ઝોનમાં વરસાદ બહુ ઓછો નોંધાતા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ વર્ગને મુશ્કેલી સર્જાઈ છે. સામાન્ય રીતે ચોમાસામાં અત્યાર સુધીમાં ઉતર ગુજરાતમાં 14 ઈંચ વરસાદ વરસે છે જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 9 ઈંચ જ વરસાદ વરસતા 43 ટકા વરસાદની ઘટ રહેવા પામી છે. ઉતર ગુજરાતમાં સૌથી વધુ વરસાદની ઘટ બનાસકાંઠામાં રહી છે. બનાસકાંઠામાં 40 ટકા, મહેસાણામાં 38 ટકા, અરવલ્લીમાં 37 ટકા, સાબરકાંઠામાં 32 ટકા, પાટણમાં 23 ટકા વરસાદ ઓછો પડ્યો છે. વરસાદ ઓછો પડવાને કારણે ઉતર ગુજરાતની વિવિધ કેનાલમાં પાણી નથી. તળાવો ખાલીખમ્મ છે. તો જળાશયોમાં સંગ્રહાયેલ પાણીના તળ નીચે જઈ રહ્યાં છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 5:26 pm, Mon, 10 August 20

Next Article