જૂનાગઢમાં કોરોનાનો વિસ્ફોટ થાય તો નવાઈ નહી, રોપ વે માટે સોશ્યલ ડિસ્ટન્સ કે માસ્ક વિના લાગી લાંબી લાઈન

|

Jan 19, 2021 | 3:03 PM

અત્યાર સુધી કોરોનાના મર્યાદીત કેસ સંખ્યા ધરાવતા જૂનાગઢમાં કોરોનાના કેસ વધે તો નવાઈ નહી. દિવાળીના પર્વમાં ફરવા નિકળેલા પ્રવાસ શોખીન ગુજરાતીઓને કારણે જૂનાગઢમાં કોરોનાના કેસ વધે તો નવાઈ નહી. જૂનાગઢ ખાતેના ગીરનાર રોપ વેમાં લાંબી લાઈન લાગી છે. આ લાઈનમાં નથી જળવાતુ સોશ્યલ ડિસ્ટન્સ કે નથી કોઈ સવલત હેન્ડ સેનેટાઈઝેશનની. બહુ જૂજ માત્રામાં લોકોએ માસ્ક […]

જૂનાગઢમાં કોરોનાનો વિસ્ફોટ થાય તો નવાઈ નહી, રોપ વે માટે સોશ્યલ ડિસ્ટન્સ કે માસ્ક વિના લાગી લાંબી લાઈન

Follow us on

અત્યાર સુધી કોરોનાના મર્યાદીત કેસ સંખ્યા ધરાવતા જૂનાગઢમાં કોરોનાના કેસ વધે તો નવાઈ નહી. દિવાળીના પર્વમાં ફરવા નિકળેલા પ્રવાસ શોખીન ગુજરાતીઓને કારણે જૂનાગઢમાં કોરોનાના કેસ વધે તો નવાઈ નહી. જૂનાગઢ ખાતેના ગીરનાર રોપ વેમાં લાંબી લાઈન લાગી છે. આ લાઈનમાં નથી જળવાતુ સોશ્યલ ડિસ્ટન્સ કે નથી કોઈ સવલત હેન્ડ સેનેટાઈઝેશનની. બહુ જૂજ માત્રામાં લોકોએ માસ્ક પહેર્યુ છે.  આવનારા દિવસોમાં જૂનાગઢમાં કોરોનાનો વિસ્ફોટ થાય તો નવાઈ નહી.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 4:42 pm, Fri, 20 November 20

Next Article