VIDEO: હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણો આગામી 5 દિવસ સુધી રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ

|

Nov 18, 2019 | 3:44 PM

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સામાન્ય રહેશે. 5 દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે. તો ઠંડી અંગે હવામાન વિભાગનું કહેવું છે કે હજુ ખૂબ જ વધારે ઠંડીની શરૂઆત નથી થઈ. પરંતુ આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. જો આંકડા પર નજર કરીએ તો મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ […]

VIDEO: હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણો આગામી 5 દિવસ સુધી રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ

Follow us on

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સામાન્ય રહેશે. 5 દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે. તો ઠંડી અંગે હવામાન વિભાગનું કહેવું છે કે હજુ ખૂબ જ વધારે ઠંડીની શરૂઆત નથી થઈ. પરંતુ આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. જો આંકડા પર નજર કરીએ તો મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ નોંધાયું હતુ. અમદાવાદ અને ડીસામાં લઘુત્તમ તાપમાન 18-19 ડિગ્રીની આસપાસ નોંધાયું હતુ.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં બિસ્માર રસ્તા અને ટ્રાફિક મુદ્દે મુખ્ય સચિવ જે.એન સિંઘની હાઈકોર્ટે કાઢી ઝાટકણી

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article