સુરત: મનપાએ શહેરમાં ગણેશ વિસર્જનને લઇને કર્યો મોટો નિર્ણય, વાંચો આ અહેવાલ

|

Aug 19, 2020 | 1:25 PM

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ ગણેશ વિસર્જનને લઇને મોટો નિર્ણય કર્યો છે. સુરત મનપા આ વર્ષે કૃત્રિમ તળાવો નહીં બનાવે. મહત્વનું છે કે શહેરમાં ગણેશોત્સવ દરમિયાન નાની-મોટી 60 હજાર પ્રતિમાઓ વિસર્જિત થાય છે. મનપા વિસર્જનમાં સરળતા રહે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર 27 જેટલા કૃત્રિમ તળાવો બનાવે છે. આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર […]

સુરત: મનપાએ શહેરમાં ગણેશ વિસર્જનને લઇને કર્યો મોટો નિર્ણય, વાંચો આ અહેવાલ

Follow us on

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ ગણેશ વિસર્જનને લઇને મોટો નિર્ણય કર્યો છે. સુરત મનપા આ વર્ષે કૃત્રિમ તળાવો નહીં બનાવે. મહત્વનું છે કે શહેરમાં ગણેશોત્સવ દરમિયાન નાની-મોટી 60 હજાર પ્રતિમાઓ વિસર્જિત થાય છે. મનપા વિસર્જનમાં સરળતા રહે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર 27 જેટલા કૃત્રિમ તળાવો બનાવે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22.6 કિલોગ્રામની ચાંદીની ઈંટ મૂકીને રામ મંદિરનો કરશે શિલાન્યાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 1:24 pm, Tue, 28 July 20

Next Article