નિસર્ગ ચક્રવાત સામે કોસ્ટગાર્ડ સજ્જ

|

Jun 02, 2020 | 1:50 PM

નિસર્ગ ચક્રવાત ત્રાટકવાના ભય વચ્ચે પ્રાદેશિક કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાત રાજ્ય સરકાર સાથે મળીને કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. આજે કોસ્ટગાર્ડની બોટ અને વિમાન દ્વારા દરીયામાં ગયેલા માછીમારોને પરત ફરવા અપીલ કરાઈ હતી સાથે જ માલવાહક જહાજોને પણ લંગર ન નાખવાની સુચના આપી હતી. આ સાથે વધુ વિગતો માટે પ્રસ્તુત છે વિડિયો લિંક કે જેના […]

નિસર્ગ ચક્રવાત સામે કોસ્ટગાર્ડ સજ્જ
nisarg-video-chakravat-coast-guard-sajj

Follow us on

નિસર્ગ ચક્રવાત ત્રાટકવાના ભય વચ્ચે પ્રાદેશિક કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાત રાજ્ય સરકાર સાથે મળીને કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. આજે કોસ્ટગાર્ડની બોટ અને વિમાન દ્વારા દરીયામાં ગયેલા માછીમારોને પરત ફરવા અપીલ કરાઈ હતી સાથે જ માલવાહક જહાજોને પણ લંગર ન નાખવાની સુચના આપી હતી.

આ સાથે વધુ વિગતો માટે પ્રસ્તુત છે વિડિયો લિંક કે જેના માધ્યમથી આપ વધુ વિગતો મેળવી શકશો.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Next Article