Gujarati News » Gujarat » Night curfew will remain in place in four metros of the state home minister
રાજયના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે : રાજય ગૃહપ્રધાન
રાજયના ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાત્રિ કર્ફ્યુને લઇને મોટા સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું છેકે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. નજીકના ભવિષ્યમાં રાત્રિ કર્ફ્યૂમાં કોઇ રાહત નહીં મળે તેવું પણ તેમણે જણાવ્યું છે.