સુરત: અજાણી મહિલા કાંટાળી ઝાડીઓમાં નવજાત બાળકને મુકી ફરાર, પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી

|

Jan 07, 2020 | 3:29 AM

એક તરફ રાજ્યમાં બાળકોના મોતના સમાચાર વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરતના સિંગણપોર વિસ્તારમાંથી રાત્રીના નવજાત બાળક મળી આવ્યું હતું. તાપી નદીના કાંઠે બાળકને કાંટાની ઝાડીમાં મૂકીને મહિલા ફરાર થઈ ગઈ છે. ત્યારે શિયાળાની આ કડકડતી ઠંડીમાં 108ની ટીમ દ્વારા બાળકને બચાવી લેવામાં આવ્યું છે. બાળકને તરછોડી દેનારા નીષ્ઠુર માતાની અને પરિવારની પોલીસ દ્વારા શોધખોળ […]

સુરત: અજાણી મહિલા કાંટાળી ઝાડીઓમાં નવજાત બાળકને મુકી ફરાર, પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

એક તરફ રાજ્યમાં બાળકોના મોતના સમાચાર વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરતના સિંગણપોર વિસ્તારમાંથી રાત્રીના નવજાત બાળક મળી આવ્યું હતું. તાપી નદીના કાંઠે બાળકને કાંટાની ઝાડીમાં મૂકીને મહિલા ફરાર થઈ ગઈ છે. ત્યારે શિયાળાની આ કડકડતી ઠંડીમાં 108ની ટીમ દ્વારા બાળકને બચાવી લેવામાં આવ્યું છે. બાળકને તરછોડી દેનારા નીષ્ઠુર માતાની અને પરિવારની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article