અમદાવાદ RTOની કામગીરી માટે વધારાયો સમય, સવારે અને સાંજે 1-1 કલાક થશે વધુ કામગીરી

|

Sep 18, 2019 | 5:26 PM

ટ્રાફિકના નવા કાયદાના અમલ બાદ RTO કચેરીની કામગીરીમાં વધારવામાં આવી છે. સતત વાહન ચાલકોનો ભારે ધસારો જોતા હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં વધારો કરાવામાં આવ્યો છે. વાહન ચાલકો પરેશાન ન થાય તે માટે હવે સવારે 1 કલાક અને સાંજે પણ 1 કલાક વધુ કામગીરી શરૂ રહેશે. RTO ઓફિસ સવારે 10.30 ની બદલે હવે 9.30 કલાકે […]

અમદાવાદ RTOની કામગીરી માટે વધારાયો સમય, સવારે અને સાંજે 1-1 કલાક થશે વધુ કામગીરી

Follow us on

ટ્રાફિકના નવા કાયદાના અમલ બાદ RTO કચેરીની કામગીરીમાં વધારવામાં આવી છે. સતત વાહન ચાલકોનો ભારે ધસારો જોતા હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં વધારો કરાવામાં આવ્યો છે. વાહન ચાલકો પરેશાન ન થાય તે માટે હવે સવારે 1 કલાક અને સાંજે પણ 1 કલાક વધુ કામગીરી શરૂ રહેશે. RTO ઓફિસ સવારે 10.30 ની બદલે હવે 9.30 કલાકે ખુલી જશે અને સાંજે 7 વાગ્યા સુધી કામગીરી શરૂ રહેશે.

આ પણ વાંચો:વડોદરામાં ક્રિકેટ કીટ પહેરીને વાહન ચલાવીને લોકોએ કર્યો વિરોધ, જુઓ VIDEO

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article