કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમચાર, જાણો ક્યારે શરૂ થશે શૈક્ષણિક સત્ર?

|

Apr 30, 2020 | 1:43 PM

યુજીસીએ 2020-21ના શૈક્ષણિક સત્ર માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું. કોરોનાને કારણે એકેડેમિક સત્ર બે મહિના મોડું શરૂ થશે. 1લી ઓગસ્ટથી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે 1લી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે. 1લી ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે અને જાન્યુઆરી 2021માં 1,3 અને 5મા સેમેસ્ટરની પરીક્ષા યોજાશે. મે-જૂન 2021માં […]

કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમચાર, જાણો ક્યારે શરૂ થશે શૈક્ષણિક સત્ર?

Follow us on

યુજીસીએ 2020-21ના શૈક્ષણિક સત્ર માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું. કોરોનાને કારણે એકેડેમિક સત્ર બે મહિના મોડું શરૂ થશે. 1લી ઓગસ્ટથી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે 1લી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે. 1લી ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે અને જાન્યુઆરી 2021માં 1,3 અને 5મા સેમેસ્ટરની પરીક્ષા યોજાશે. મે-જૂન 2021માં 2,4 અને 6 સેમેસ્ટરની પરીક્ષા યોજાશે.

આ પણ વાંચો: જામનગરના કાલાવડમાં ભર ઉનાળે કમોસમી વરસાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article