ધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO

|

Jun 24, 2019 | 4:44 AM

  માત્ર એક ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય થઈ ગઈ છે. અમદાવાદનો સીટીએમ વિસ્તાર પણ બાકાત નથી. અહીં કોર્પોરેશનના પ્રી-મોન્સૂન પ્લાનનું સૂરસુરિયું થઈ ગયું છે. Web Stories View more 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ […]

ધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO

Follow us on

 

માત્ર એક ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય થઈ ગઈ છે. અમદાવાદનો સીટીએમ વિસ્તાર પણ બાકાત નથી. અહીં કોર્પોરેશનના પ્રી-મોન્સૂન પ્લાનનું સૂરસુરિયું થઈ ગયું છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નેશનલ હાઈવે નંબર 8ના સર્વિસ રોડ પર એક ડમ્પર ફસાઈ ગયું છે. રસ્તો બેસી જતાં ડમ્પરનું એક ટાયર અંદર ઉતરી ગયું છે. સામાન્ય કહેવાય તેવા એક ઈંચ વરસાદમાં જ અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે. પાણીની પાઈપલાઈન ખોદ્યા બાદ જે પુરાણ કરવામાં આવ્યુ હતું, તેમાં કેટલી પોલંપોલ કરવામાં આવી તેનો પુરાવો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ દ્રશ્યો જ કહી આપે છે કે કોર્પોરેશનના અધિકારીઓ કામમાં કેટલી લાલિયાવાડી કરી રહ્યા છે. આ દ્રશ્યો જ કહી આપે છે કે ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ કામમાં કેટલી બેદરકારી દાખવી રહ્યા છે. વરસાદ બંધ થઈ ગયાને કલાકો થઈ ગયા છતાં હજુ સુધી પાણી નથી ઓસર્યા તેવામાં ડમ્પર ફસાઈ જતાં હવે વાહનચાલકોને વધુ મુશ્કેલી પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: RBIને મોટો ઝટકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા જ આપ્યુ રાજીનામુ!

Published On - 4:43 am, Mon, 24 June 19

Next Article