VIDEO: દારૂ ભરેલી કારનો થયો અકસ્માત, સ્થાનિકોએ ચલાવી લૂંટ, વીડિયો થયો વાયરલ!

|

Sep 21, 2019 | 7:08 AM

નવસારીના ચિખલી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાના જાહેરમાર્ગ પર ધજાગરા ઉડ્યા છે. નોગગામે દારૂભરેલી કારને અકસ્માત નડ્યો હતો. જે બાદ ગભરાયેલો કારચાલક પોતોની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે કારમાં દારૂ છુપાયો હોવાની વાત વાયુ વેગે ગામમાં ફેલાતા, લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને કારમાં રહેલા દારૂની રિતસર લૂંટચલાવી રહ્યા હતા. હાલ […]

VIDEO: દારૂ ભરેલી કારનો થયો અકસ્માત, સ્થાનિકોએ ચલાવી લૂંટ, વીડિયો થયો વાયરલ!

Follow us on

નવસારીના ચિખલી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાના જાહેરમાર્ગ પર ધજાગરા ઉડ્યા છે. નોગગામે દારૂભરેલી કારને અકસ્માત નડ્યો હતો. જે બાદ ગભરાયેલો કારચાલક પોતોની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે કારમાં દારૂ છુપાયો હોવાની વાત વાયુ વેગે ગામમાં ફેલાતા, લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને કારમાં રહેલા દારૂની રિતસર લૂંટચલાવી રહ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેની તપાસ પોલીસ કરી રહી છે. જોકે કેટલાક સવાલો હવે કારમાંથી મળી આવેલા આ દારૂને લઈને ઉઠી રહ્યા છે કે, રાજ્યમાં જો દારૂબંધી છે તો આ દારૂ આવે છે ક્યાંથી? આ કારનો માલિક આખરે કોણ છે? બુટલેગરોને કોણ આપે છે છુટોદોર?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article