ખેલૈયાઓ જોશમાં, પણ થશે નવરાત્રી? અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ નવરાત્રીની તૈયારીઓ

|

Sep 18, 2020 | 8:53 PM

ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી થતી હોય છે, ત્યારે આ વર્ષે કોરોનાના કારણે ગરબા ક્લાસ વહેલા શરૂ થઈ શક્યા ન હતા. અમદાવાદમાં કેટલાક નિયમો સાથે ગરબા ક્લાસ હવે શરૂ થયા છે. શહેરના પાલડી વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં ગરબા ક્લાસની શરુઆત થઈ ચુકી છે. એક સમયે ફક્ત 8 જ તાલીમાર્થીને જ તાલીમ આપવામાં આવી રહી છે અને ક્લાસમાં […]

ખેલૈયાઓ જોશમાં, પણ થશે નવરાત્રી? અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ નવરાત્રીની તૈયારીઓ

Follow us on

ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી થતી હોય છે, ત્યારે આ વર્ષે કોરોનાના કારણે ગરબા ક્લાસ વહેલા શરૂ થઈ શક્યા ન હતા. અમદાવાદમાં કેટલાક નિયમો સાથે ગરબા ક્લાસ હવે શરૂ થયા છે. શહેરના પાલડી વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં ગરબા ક્લાસની શરુઆત થઈ ચુકી છે. એક સમયે ફક્ત 8 જ તાલીમાર્થીને જ તાલીમ આપવામાં આવી રહી છે અને ક્લાસમાં આવનારા તમામનું ટેમ્પરેચર તપાસ કર્યા બાદ જ ગરબા જોઈન કરવા દેવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં જ મળશે સારવાર! બાપુનગર પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ માટે બનાવાયો આઈસોલેશન રૂમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:45 pm, Tue, 8 September 20

Next Article