ગરબા રમતી વખતે ખેલૈયાઓ રહો સાવધાન! ચાલુ ગરબા સમયે નીકળ્યો સાપ, જુઓ VIDEO

|

Oct 04, 2019 | 5:41 AM

જો તમે મન મુકીને ગરબે ઝૂમી રહ્યા હોવ અને અચાનક જ તમારા પગ નીચે કોઇ સાપ આવી જાય તો? આવી જ એક ઘટના સામે આવી વડોદરામાં. વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળ્યો અને આયોજકોમાં દોડધામ મચી ગઇ. સદ્દભાગ્યે સાપ ગરબા શરૂ થયા પહેલા નીકળ્યો હતો, પરંતુ જો ચાલુ ગરબે સાપ નીકળ્યો […]

ગરબા રમતી વખતે ખેલૈયાઓ રહો સાવધાન! ચાલુ ગરબા સમયે નીકળ્યો સાપ, જુઓ VIDEO

Follow us on

જો તમે મન મુકીને ગરબે ઝૂમી રહ્યા હોવ અને અચાનક જ તમારા પગ નીચે કોઇ સાપ આવી જાય તો? આવી જ એક ઘટના સામે આવી વડોદરામાં. વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળ્યો અને આયોજકોમાં દોડધામ મચી ગઇ. સદ્દભાગ્યે સાપ ગરબા શરૂ થયા પહેલા નીકળ્યો હતો, પરંતુ જો ચાલુ ગરબે સાપ નીકળ્યો હોત તો? હાલ સોશિયલ મીડિયામાં ગ્રાઉન્ડમાં સાપ નીકળવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડનો હોવાનું જાણવા મળ્યું છે. જોકે સાપ પકડનારી સંસ્થાના સંચાલકોના મતે યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડની આસપાસ કોબરા, કાળોતરો, રસેલ વાયપર જેવા ઝેરી સાપ વસવાટ કરે છે. આવા સંજોગોમાં આયોજકોએ ખેલૈયાઓ માટે કરેલી સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નવસારીની બિલીમોરા APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.4250, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article