અમદાવાદમાં દેશની સૌપ્રથમ હોપ ઓન-હોપ ઓફ બસની શરૂઆત, હેરિટેજ સિટીની મુલાકાત બનશે સરળ

|

Dec 26, 2018 | 4:49 AM

હોપ ઓન-હોપ ઓફ અત્યાધુનિક બસને કારણે હેરિટેજ સિટીની મુલાકાત બનશે સરળ. ભારતમાં સૌ પ્રથમવાર અમદાવાદમાં હોપ ઓન હોપ ઓફ બસ સેવાની શરૂઆત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ટુરિઝમના સહયોગથી પ્રવાસનને વેગ આપવા ખાસ સુવિધા શરૂ કરાઈ છે. આ બસ અમદાવાદના જાણીતા સ્થળોએ પ્રવાસીઓને લઈ જશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

અમદાવાદમાં દેશની સૌપ્રથમ હોપ ઓન-હોપ ઓફ બસની શરૂઆત, હેરિટેજ સિટીની મુલાકાત બનશે સરળ

Follow us on

હોપ ઓન-હોપ ઓફ અત્યાધુનિક બસને કારણે હેરિટેજ સિટીની મુલાકાત બનશે સરળ.

ભારતમાં સૌ પ્રથમવાર અમદાવાદમાં હોપ ઓન હોપ ઓફ બસ સેવાની શરૂઆત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ટુરિઝમના સહયોગથી પ્રવાસનને વેગ આપવા ખાસ સુવિધા શરૂ કરાઈ છે. આ બસ અમદાવાદના જાણીતા સ્થળોએ પ્રવાસીઓને લઈ જશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ખાસ વાત એ છે કે દર 20 મિનિટે આ બસ તમને નિયત સ્થળે મળી શકશે. સ્થળોની યાદીમાં 32 સ્થળો છે જેમાં ગાંધી આશ્રમ, હઠી આશ્રમ, સિદી સૈયદની જાળી, CNI ચર્ચ, રાણી સિપરી મસ્જિદ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, દાદા હરિસિંહની વાવ અને રિવરફ્રન્ટ જેવા સ્થળો નિહાળી શકશો.

અત્યાધુનિક હોપ ઓન- હોપ ઓફ બસ

આ અત્યાધુનિક બસમાં એલઈડી ઓડિયો ગાઈડ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તથા આરામદાયક સીટ છે. આ બસ થકી પ્રવાસીઓ એક જ દિવસમાં અમદાવાદના તમામ જોવાલાયક સ્થળોને માણી શકશે અને ગૌરવવંતા ઈતિહાસને જાણી શકશે.

રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ અને કોર્પોરેશનના સહયોગથી ચાલનારી બસને કારણે યાત્રાધામ તરીકે પણ લાભ થશે એવો સરકાર અને AMC નો ઉદ્દેશ્ય છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=337]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article