અમદાવાદ: લોકડાઉનના અમલ માટે પોલીસ 1100થી વધુ કેમેરાથી શહેર પર રાખશે બાજ નજર

|

Sep 30, 2020 | 4:14 PM

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, કોરોનાનો ફેલાવો અટકાવવા બહાર પાડેલા જાહેરનામા ભંગના બનાવો પણ વધ્યા છે, ત્યારે લોકડાઉનના અમલ માટે પોલીસ દ્વારા સેન્ટ્રલાઈઝ ડ્રોનથી નજર રાખવામાં આવશે. 1100થી વધુ કેમેરાથી શહેર પર બાજ નજર રાખવામાં આવશે. જ્યારે ટ્રાફિકવાળા વિસ્તારોને કલરથી ઓળખ કરીને પોલીસને સૂચના આપવામાં આવશે.   Web Stories View more […]

અમદાવાદ: લોકડાઉનના અમલ માટે પોલીસ 1100થી વધુ કેમેરાથી શહેર પર રાખશે બાજ નજર

Follow us on

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, કોરોનાનો ફેલાવો અટકાવવા બહાર પાડેલા જાહેરનામા ભંગના બનાવો પણ વધ્યા છે, ત્યારે લોકડાઉનના અમલ માટે પોલીસ દ્વારા સેન્ટ્રલાઈઝ ડ્રોનથી નજર રાખવામાં આવશે. 1100થી વધુ કેમેરાથી શહેર પર બાજ નજર રાખવામાં આવશે. જ્યારે ટ્રાફિકવાળા વિસ્તારોને કલરથી ઓળખ કરીને પોલીસને સૂચના આપવામાં આવશે.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:57 am, Sat, 4 April 20

Next Article