VIDEO: પચ્છિમ કચ્છ પોલીસનો નવો અભિગમ, પોલીસ બેન્ડ દ્વારા લોકોનું કરવામાં આવે છે અભિવાદન

|

Apr 02, 2020 | 5:03 AM

લૉકડાઉન દરમિયાન પોલીસના અલગ-અલગ રૂપ લોકો સામે આવી રહ્યા છે. ત્યારે પચ્છિમ કચ્છ પોલિસના અભીગમની ચર્ચા કચ્છ નહીં, પણ ગુજરાત અને દેશભરમાં થઈ રહી છે. આ પણ વાંચો: VIDEO: સુરત ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોલ બંધ કરવામાં આવ્યો, સંપર્કમાં આવેલા 3072 લોકોને ફરજિયાત ક્વોરન્ટાઈન કરવા આદેશ Web Stories View more મુકેશ અંબાણીએ એક […]

VIDEO: પચ્છિમ કચ્છ પોલીસનો નવો અભિગમ, પોલીસ બેન્ડ દ્વારા લોકોનું કરવામાં આવે છે અભિવાદન

Follow us on

લૉકડાઉન દરમિયાન પોલીસના અલગ-અલગ રૂપ લોકો સામે આવી રહ્યા છે. ત્યારે પચ્છિમ કચ્છ પોલિસના અભીગમની ચર્ચા કચ્છ નહીં, પણ ગુજરાત અને દેશભરમાં થઈ રહી છે.

આ પણ વાંચો: VIDEO: સુરત ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોલ બંધ કરવામાં આવ્યો, સંપર્કમાં આવેલા 3072 લોકોને ફરજિયાત ક્વોરન્ટાઈન કરવા આદેશ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પચ્છિમ કચ્છ પોલીસ બેન્ડ ભુજના અલગ અલગ વિસ્તારોમાં ફરે છે અને દેશભક્તિના ગીતો વગાડી લોકોનું અભિવાદન કરે છે. અને ઘરે રહી દેશ સેવા કરતા નાગરિકોના હોંસલાને વધાવે છે. પોલીસવડાનું કહેવું છે કે આમ કરવાથી લોકો ઘરમાં રહેવા પ્રેરાય તે ઉદ્દેશ્ય છે. તો બીજી બાજુ લોકો પોલીસના આ અભિગમને બિરદાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article