નરોડા ભાજપના સત્તાવાર વોટ્સઅપ ગ્રૂપમાં બિભત્સ ફોટા પોસ્ટ થયા બાદ ભાજપ નેતા આઈ.કે જાડેજાનો ખુલાસો

|

Oct 15, 2019 | 5:50 PM

નરોડા ભાજપના સત્તાવાર વોટ્સએપ ગ્રૂપમાં બિભત્સ ફોટા મુકાવાના અહેવાલો વહેતા થયા બાદ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા ભાજપે ખુલાસો કર્યો છે કે, જે મોબાઇલ નંબર પરથી વિવાદાસ્પદ ફોટા મુકાયા છે. તે મોબાઇલ થોડા સમય અગાઉ ખોવાઇ ગયો હતો. ભાજપ નેતા આઈ.કે જાડેજાએ કહ્યું કે તેમ છતાં આ ઘટના અંગે શહેર ભાજપ અધ્યક્ષને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું […]

નરોડા ભાજપના સત્તાવાર વોટ્સઅપ ગ્રૂપમાં બિભત્સ ફોટા પોસ્ટ થયા બાદ ભાજપ નેતા આઈ.કે જાડેજાનો ખુલાસો

Follow us on

નરોડા ભાજપના સત્તાવાર વોટ્સએપ ગ્રૂપમાં બિભત્સ ફોટા મુકાવાના અહેવાલો વહેતા થયા બાદ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા ભાજપે ખુલાસો કર્યો છે કે, જે મોબાઇલ નંબર પરથી વિવાદાસ્પદ ફોટા મુકાયા છે. તે મોબાઇલ થોડા સમય અગાઉ ખોવાઇ ગયો હતો. ભાજપ નેતા આઈ.કે જાડેજાએ કહ્યું કે તેમ છતાં આ ઘટના અંગે શહેર ભાજપ અધ્યક્ષને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. અને જો હકીકતમાં તથ્ય જણાશે તો યોગ્ય પગલાં પણ લેવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પેટાચૂંટણીઃ અમરાઈવાડી બેઠક પર નેતાઓના ધામા…મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઈ કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રચાર

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, નરોડા ભાજપના સત્તાવાર વોટ્સએપ ગ્રૂપમાં બિભત્સ ફોટા મુકાતા ગ્રૂપના સભ્યો શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. આ ગ્રૂપમાં ભાજપના મહિલા સભ્યો પણ છે. ત્યારે આવા ફોટાને કારણે પક્ષને વિકટ સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. આ ઘટના બાદ ટિનો નામે નંબર સેવા થયેવા વ્યક્તિએ ગ્રૂપના સભ્યોને રિમૂવ કરવાનું શરૂ કરી દીધું હતું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article