Narmada :સ્ટેચ્યુ ઓફ યુનિટી 16 ઓગસ્ટ અને 30 ઓગસ્ટના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે

|

Aug 11, 2021 | 5:07 PM

જેમાં 17 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય તમામ પ્રોજેક્ટ બંધ રહેશે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ ઓનલાઈન બુક કરાવવાની રહેશે.

Narmada :સ્ટેચ્યુ ઓફ યુનિટી 16 ઓગસ્ટ અને 30 ઓગસ્ટના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે
Statue of Unity will remain open for tourists on 16th and 30th August Narmada

Follow us on

ગુજરાત(Gujarat)ના નર્મદામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી( Statue Of Unity) 16 ઓગસ્ટ અને 30 ઓગસ્ટના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. જેમાં સામાન્ય રીતે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવામાં આવે છે. પરંતુ પતેતી અને જન્માષ્ટમી પર્વ હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે પણ ખુલ્લું રાખવામાં આવશે. જેમાં 17 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય તમામ પ્રોજેક્ટ બંધ રહેશે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ ઓનલાઈન બુક કરાવવાની રહેશે.

આ પણ વાંચો : WhatsApp યૂઝ કરવા માટે હવે તમને મોબાઇલ નંબરની જરૂર નથી, વર્ચ્યુઅલ નંબર મેળવીને કરી શકો છો લોગીન

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : Gandhinagar : રાજ્ય સરકારની કેબીનેટ બેઠક પૂર્ણ, ભુપેન્દ્રસિંહે કહ્યું 9 દિવસનો કાર્યકમ વિક્રમજનક રહ્યો

 

Next Article