15મી ઓગસ્ટને લઈને રાજ્યની પોલીસ સતર્ક, IBના એલર્ટ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો, જુઓ VIDEO

|

Aug 14, 2019 | 4:51 AM

15મી ઓગસ્ટને લઈને રાજ્યની પોલીસ સતર્ક છે. નર્મદા જિલ્લામાં આવેલા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. જેથી નર્મદા નિગમ અને ગુજરાત પોલીસે SRP ગ્રુપ 18ની સ્થાપના કરી છે. Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો શું મગફળી ખાવાથી વજન વધે છે? […]

15મી ઓગસ્ટને લઈને રાજ્યની પોલીસ સતર્ક, IBના એલર્ટ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો, જુઓ VIDEO

Follow us on

15મી ઓગસ્ટને લઈને રાજ્યની પોલીસ સતર્ક છે. નર્મદા જિલ્લામાં આવેલા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. જેથી નર્મદા નિગમ અને ગુજરાત પોલીસે SRP ગ્રુપ 18ની સ્થાપના કરી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેના 1000થી વધુ જવાનો હાલમાં નર્મદા ડેમ પર સતર્કતાથી સુરક્ષા કરી રહ્યા છે. IBના એલર્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાવામાં આવી છે અને હાલમાં જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે માટે વિવિધ 4 પોઇન્ટ ઉપર ચેકિંગ ચાલી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સાથે રાખીને SRPએ આંશિક પ્રવેશબંધી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article