ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવરમાં પાણીની સૌથી વધુ આવક, ડેમની સપાટીમાં 1.07 મીટરનો વધારો

|

Aug 04, 2019 | 10:31 AM

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છે, ત્યારે સરદાર સરોવરમાં આજે સૌથી વધુ પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં માત્ર એક જ દિવસમાં 83,500 ક્યુસેક પાણીની આવક થઈ છે. એક દિવસમાં પાણીની આટલી આવક થતા ડેમની સપાટીમાં 1.07 મીટરનો વધારો થયો છે. આ પણ વાંચો: ભારતમાં કાશ્મીરમાં હલચલથી પાકિસ્તાની PM ઈમરાન ખાને બોલાવી ઈમરજન્સી બેઠક! Web […]

ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવરમાં પાણીની સૌથી વધુ આવક, ડેમની સપાટીમાં 1.07 મીટરનો વધારો

Follow us on

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છે, ત્યારે સરદાર સરોવરમાં આજે સૌથી વધુ પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં માત્ર એક જ દિવસમાં 83,500 ક્યુસેક પાણીની આવક થઈ છે. એક દિવસમાં પાણીની આટલી આવક થતા ડેમની સપાટીમાં 1.07 મીટરનો વધારો થયો છે.

આ પણ વાંચો: ભારતમાં કાશ્મીરમાં હલચલથી પાકિસ્તાની PM ઈમરાન ખાને બોલાવી ઈમરજન્સી બેઠક!

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગઈકાલે સરદાર સરોવર ડેમની સપાટી 122.66 મીટર હતી, જ્યારે પાણીની આવક થતા હવે ડેમની સપાટી 123.73 મીટર સુધી પહોંચી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article