AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ, શહેરાવ ગામ થયું સંપર્ક વિહોણું, શહેરાવ ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા,ગામમાં જવા માટે લેવો પડે છે હોડીનો સહારો

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ કે જેને લઈને નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું થયું છે જેને લઈને ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું ગયું હતું અને ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. હાલમાં ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે હોડીનો સહારો લેવો પડે […]

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ, શહેરાવ ગામ થયું સંપર્ક વિહોણું, શહેરાવ ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા,ગામમાં જવા માટે લેવો પડે છે હોડીનો સહારો
https://tv9gujarati.in/narmada-nadi-ma-…e-nadi-no-saharo/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:14 PM
Share

નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ કે જેને લઈને નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું થયું છે જેને લઈને ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું ગયું હતું અને ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. હાલમાં ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે હોડીનો સહારો લેવો પડે છે જેથી ગ્રામજનો વધારે મુશ્કેલીમાં મુકાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">