સરદાર સરોવર ડેમ થયો છલોછલ, બે વર્ષ સુધી ગુજરાતનું જળસંકટ થયું હળવું, જુઓ VIDEO

|

Sep 14, 2019 | 12:13 PM

નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. ડેમમાં હાલ પાણીની સપાટી 138.08 મીટર પહોંચી છે, જેના કારણે ડેમના 23 દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા વરસાદ અને મધ્યપ્રદેશના ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે નર્મદા ડેમમાં એકત્રીત થઈ રહ્યું છે. હાલ ડેમમાં પાણીની સપાટી […]

સરદાર સરોવર ડેમ થયો છલોછલ, બે વર્ષ સુધી ગુજરાતનું જળસંકટ થયું હળવું, જુઓ VIDEO

Follow us on

નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. ડેમમાં હાલ પાણીની સપાટી 138.08 મીટર પહોંચી છે, જેના કારણે ડેમના 23 દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા વરસાદ અને મધ્યપ્રદેશના ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે નર્મદા ડેમમાં એકત્રીત થઈ રહ્યું છે. હાલ ડેમમાં પાણીની સપાટી મહત્તમ સ્તર પર પહોંચતા ડેમની આજુબાજુ આવેલા 175 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળ પર ખસી જવાનું કહેવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં આ વખતે પાણીની પુષ્કળ આવક થઇ છે. ડેમ લગભગ છલોછલ ભરાઇ ગયો છે, જેથી બે વર્ષ સુધી ગુજરાતનું જળસંકટ હળવું થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article