સ્ટેચ્યૂ ઑફ યુનિટી ફરી એક વખત થયું ધમધમતું, વધી પ્રવાસીઓની સંખ્યા

|

Nov 07, 2020 | 7:36 PM

સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીની વ્યુઇંગ ગેલરીના તમામ સ્લોટ બુક થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પ્રવાસીઓનો ધસારો વધી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઑફ યુનિટીની ગેલરીના વયસ્કો માટે 380 રુપિયા […]

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ફરી એક વખત થયું ધમધમતું, વધી પ્રવાસીઓની સંખ્યા

Follow us on

સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીની વ્યુઇંગ ગેલરીના તમામ સ્લોટ બુક થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પ્રવાસીઓનો ધસારો વધી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઑફ યુનિટીની ગેલરીના વયસ્કો માટે 380 રુપિયા છે જ્યારે બાળકો માટે 230 રુપિયા છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article