‘કેમ છો’ ટ્રંપના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ની થીમ પર કાર્યક્રમ, AMCએ નવા સ્લોગન સાથે ટ્વીટ કરી તસ્વીરો

|

Feb 16, 2020 | 9:34 AM

કેમ છો ટ્રંપ નહીં, હવે નમસ્તે ટ્રંપ, જી હા અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાતને રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના જ ભાગરૂપે ટ્રંપને આવકારતા સ્લોગનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં […]

કેમ છો ટ્રંપના સ્થાને હવે નમસ્તે ટ્રંપની થીમ પર કાર્યક્રમ, AMCએ નવા સ્લોગન સાથે ટ્વીટ કરી તસ્વીરો

Follow us on

કેમ છો ટ્રંપ નહીં, હવે નમસ્તે ટ્રંપ, જી હા અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાતને રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના જ ભાગરૂપે ટ્રંપને આવકારતા સ્લોગનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

AMC દ્વારા નવા સ્લોગન સાથેની કેટલીક તસ્વીરો ટ્વીટ કરી છે. જેમાં ‘કેમ છો ટ્રંપ’ ના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ નામનું નવું સ્લોગન આપવામાં આવ્યું છે અને આ જ સ્લોગન આધારિત થીમ પર AMCના તમામ કાર્યક્રમો યોજાશે. આમ ટ્રંપની અમદાવાદ મુલાકાતનો કાર્યક્રમ માત્ર ગુજરાત પૂરતો નહીં, પરંતુ રાષ્ટ્રવ્યાપી બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 આ પણ વાંચો: મોરબી: લગ્નના વરઘોડામાં ધડાધડ હવામાં ફાયરિંગ કરતો VIDEO વાયરલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article