કચ્છના નખત્રાણામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

|

Sep 20, 2020 | 10:24 PM

કચ્છના નખત્રાણામાં અતિભારે વરસાદ વરસ્યો છે. માત્ર બે જ કલાકના સમયગાળામાં ચાર ઈંચ વરસાદ ખાબકતા ચોમેર વરસાદી પાણી ફરી વળ્યા છે. મુન્દ્રા, અંજાર અને ભૂજ બાદ હવે નખત્રાણામાં આભ ફાટ્યુ હોય તે રીતે વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન વરસેલા વરસાદથી કચ્છના નાના મોટા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. અને હજુ પણ ભારે વરસાદની આગાહી […]

કચ્છના નખત્રાણામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

Follow us on

કચ્છના નખત્રાણામાં અતિભારે વરસાદ વરસ્યો છે. માત્ર બે જ કલાકના સમયગાળામાં ચાર ઈંચ વરસાદ ખાબકતા ચોમેર વરસાદી પાણી ફરી વળ્યા છે. મુન્દ્રા, અંજાર અને ભૂજ બાદ હવે નખત્રાણામાં આભ ફાટ્યુ હોય તે રીતે વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન વરસેલા વરસાદથી કચ્છના નાના મોટા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચોઃભારે વરસાદની આગાહીને લઈને રાજકોટમાં તહેનાત કરાશે SDRFની ટીમ, પ્રાંત અધિકારી-મામલતદાર સહીતના કર્મીઓની રજા રદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 12:24 pm, Mon, 17 August 20

Next Article