વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO

|

Aug 18, 2019 | 5:33 AM

  વડોદરામાં પોલીસ વિભાગ દ્વારા હત્યાના ગુનાના આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના નિરાધાર બનેલા બાળકને લઈને સંવેદનશીલતા જોવા મળી રહી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં એક વર્ષ અગાઉ એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારે હવે આ હત્યા બાદ આ પતિ-પત્નીના નવ વર્ષીય બાળક ભાવેશ નિરાધાર બન્યો હતો. Web Stories View more શું […]

વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO

Follow us on

 

વડોદરામાં પોલીસ વિભાગ દ્વારા હત્યાના ગુનાના આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના નિરાધાર બનેલા બાળકને લઈને સંવેદનશીલતા જોવા મળી રહી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં એક વર્ષ અગાઉ એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારે હવે આ હત્યા બાદ આ પતિ-પત્નીના નવ વર્ષીય બાળક ભાવેશ નિરાધાર બન્યો હતો.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે વડોદરા ઈ-ડિવિઝનના પોલીસ અધિકારી ACP એસ.જી.પાટિલ દ્વારા નિરાધાર બાળકની જવાબદારી ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું અને હવે ભાવેશ નામનો નવ વર્ષનો બાળક વડોદરા પોલીસની સાથે જ રહે છે. મહત્ત્વની બાબત તો એ છે જે પોલીસ અધિકારીના નિર્ણયની સાથે વિભાગના બીજા પોલીસ કર્મીઓ પણ હોંશે હોંશે આ બાળકની સારસંભાળ રાખી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે પોતાના મા અને બાપ વગરનો ભાવેશ પોતાનું બાળપણ હવે વડોદરા પોલીસ સાથે વિતાવી રહ્યો છે. પોલીસ ફક્ત કહેવા પુરતુ જ બાળક ને રાખે છે તેમ નથી પોલીસે તેને ભણાવવાની પણ જવાબદારી લીધી છે સાથે જ તેને સમયસર ભોજન ઉપરાંત તેની જરૂરિયાતો પૂરી કરવી વગેરે મુખ્ય બાબતો પણ પોલીસ ધ્યાને રાખી અને બાળક ને સાચવી રહી છે.

[yop_poll id=”1″]

 

Next Article