VIDEO: સુરતની 12 આંગડિયા પેઢીના કરોડો રૂપિયાના ડાયમંડના પાર્સલ જપ્ત કરવામાં આવતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ

|

Oct 03, 2019 | 4:26 AM

  સુરતના કરોડો રૂપિયાના ડાયમંડના પાર્સલ મુંબઈમાં જપ્ત કરવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. વિધાનસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જેને પગલે ચેકિંગ શરૂ થતાં આંગડિયા પેઢીના કરોડોના ડાયમંડ સીલ કરી દેવામાં આવ્યા છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? […]

VIDEO: સુરતની 12 આંગડિયા પેઢીના કરોડો રૂપિયાના ડાયમંડના પાર્સલ જપ્ત કરવામાં આવતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ

Follow us on

 

સુરતના કરોડો રૂપિયાના ડાયમંડના પાર્સલ મુંબઈમાં જપ્ત કરવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. વિધાનસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જેને પગલે ચેકિંગ શરૂ થતાં આંગડિયા પેઢીના કરોડોના ડાયમંડ સીલ કરી દેવામાં આવ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુરતની 12 આંગડિયા પેઢીના ડાયમંડના પાર્સલ મુંબઈમાં જપ્ત કરવામાં આવ્યા છે, મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઈ મહારાષ્ટ્રમાં તમામ મોટા નાણાકીય વ્યવહારો પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે હવે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ફફડાટનો માહોલ રહે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article