આખરે તંત્ર જાગ્યું! અમદાવાદમાં નવી 8 કોવિડ હોસ્પિટલ શરૂ, પ્રત્યેક હોસ્પિટલમાં હશે 800 બેડની વ્યવસ્થા

|

May 07, 2020 | 1:21 PM

અમદાવાદમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. હવે શહેરમાં નવી 8 જેટલી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે નવી તમામ હોસ્પિટલોમાં 800 જેટલા બેડની વ્યવસ્થા હશે, જેમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે અને […]

આખરે તંત્ર જાગ્યું! અમદાવાદમાં નવી 8 કોવિડ હોસ્પિટલ શરૂ, પ્રત્યેક હોસ્પિટલમાં હશે 800 બેડની વ્યવસ્થા
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

અમદાવાદમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. હવે શહેરમાં નવી 8 જેટલી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે નવી તમામ હોસ્પિટલોમાં 800 જેટલા બેડની વ્યવસ્થા હશે, જેમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે અને રોજે રોજે કોરોનાના 300 કરતા વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં બેકાબૂ બની રહેલી સ્થિતિને કાબૂમાં કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: કોરોના સામે વધુ 54 દર્દીએ જીત્યો જંગ, SVP હોસ્પિટલમાંથી અપાઈ રજા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article