ગુજરાતમાં આજે કોરોનાના નવા 380 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 6662 થઈ, જાણો જિલ્લા મુજબ વિગત

|

Sep 29, 2020 | 12:19 PM

રાજ્યમાં કોરોના વાઈરસના આજે નવા 380 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વાઈરસની સામે જંગ જીતીને ઘરે પહોંચ્યા હોય એવા લોકોની સંખ્યા આજની 119 છે.  અમદાવાદમાં સૌથી વધારે નવા 291 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં 16, સુરતમાં 31, ભાવનગરમાં 06 કેસ, આણંદમાં 01 કેસ, ગાંધીનગરમાં 04 કેસ, પંચમહાલમાં […]

ગુજરાતમાં આજે કોરોનાના નવા 380 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 6662 થઈ, જાણો જિલ્લા મુજબ વિગત

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસના આજે નવા 380 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વાઈરસની સામે જંગ જીતીને ઘરે પહોંચ્યા હોય એવા લોકોની સંખ્યા આજની 119 છે.  અમદાવાદમાં સૌથી વધારે નવા 291 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં 16, સુરતમાં 31, ભાવનગરમાં 06 કેસ, આણંદમાં 01 કેસ, ગાંધીનગરમાં 04 કેસ, પંચમહાલમાં 02 કેસ, બનાસકાંઠામાં 15 કેસ, બોટાદમાં 07 કેસ, દાહોદમાં 01 કેસ, ખેડામાં 01 કેસ, જામનગરમાં 01 કેસ, સાબરકાંઠામાં 01 કેસ અને મહિસાગરમાં નવો 01 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

આ પણ વાંચો :  VIDEO : જાણો અમદાવાદમાં કોરોનાના વધતાં જતાં કેસ વિશે ડેપ્યુટી CM નીતિન પટેલે શું કહ્યું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:15 pm, Wed, 6 May 20

Next Article