કોરોના: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં નવા 247 કેસ, જાણો જિલ્લા મુજબ કેસની વિગત

|

Sep 29, 2020 | 1:31 PM

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 247 કેસ રાજ્યમાં નોંધાયા છે. આ નવા 247 કેસ સાથે કુલ કેસની સંખ્યા 3548 થઈ ગઈ છે.  આજના નવા કેસની વિગત જિલ્લાવાર જોઈએ તો અમદાવાદમાં 197 કેસ, સુરતમાં 30 કેસ, આણંદમાં 2 કેસ, બોટાદમાં 01 કેસ, ડાંગમાં 01 કેસ, ગાંધીનગરમાં 05 કેસ, જામનગરમાં 01 કેસ, પંચમહાલમાં 03 કેસ, રાજકોટમાં […]

કોરોના: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં નવા 247 કેસ, જાણો જિલ્લા મુજબ કેસની વિગત
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 247 કેસ રાજ્યમાં નોંધાયા છે. આ નવા 247 કેસ સાથે કુલ કેસની સંખ્યા 3548 થઈ ગઈ છે.  આજના નવા કેસની વિગત જિલ્લાવાર જોઈએ તો અમદાવાદમાં 197 કેસ, સુરતમાં 30 કેસ, આણંદમાં 2 કેસ, બોટાદમાં 01 કેસ, ડાંગમાં 01 કેસ, ગાંધીનગરમાં 05 કેસ, જામનગરમાં 01 કેસ, પંચમહાલમાં 03 કેસ, રાજકોટમાં 01 કેસ અને વડોદરામાં 06 કેસ નોંંધાયો છે. 81 લોકોને આજે કોરોના વાઈરસનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. જ્યારે 13 લોકોએ કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   નવસારી: જીવતે જીવ દેહદાન, કોરોનાની રસીનું માણસ પર પરિક્ષણ કરવા માટે દાન કર્યું પોતાનું શરીર

જાણો ગુજરાતમાં જિલ્લાવાર કુલ કેસની વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 4:28 pm, Mon, 27 April 20

Next Article