મોરબીના અણીયારી ચોકડી પાસે અકસ્માતમાં ત્રણ લોકોનાં નિપજેલા મોતનાં CCTV સામે આવ્યા,CCTV જોઈને હચમચી ઉઠશો

|

Aug 08, 2020 | 6:32 PM

મોરબીના અણીયારી ચોકડી પાસે અકસ્માતમાં ત્રણ લોકોનાં નિપજેલા મોતનાં હવે CCTV સામે આવ્યા છે કે જેમાં અકસ્માત સ્પસ્ટ થાય છે. એક તરફ પૂરઝડપે કન્ટેનર આવી રહ્યું છે તો બીજી તરફ કાર રસ્તાની વચ્ચે હોય છે અને બ્રેક મારવાનાં સમયે કન્ટેનર ક્રોસ થઈ જતા તે કાર પર પડે છે અને કારમાં સવાર ત્રણેય લોકોનાં મોત થઈ […]

મોરબીના અણીયારી ચોકડી પાસે અકસ્માતમાં ત્રણ લોકોનાં નિપજેલા મોતનાં CCTV સામે આવ્યા,CCTV જોઈને હચમચી ઉઠશો
https://www.youtube.com/watch?v=ojB1c5cErUw

Follow us on

મોરબીના અણીયારી ચોકડી પાસે અકસ્માતમાં ત્રણ લોકોનાં નિપજેલા મોતનાં હવે CCTV સામે આવ્યા છે કે જેમાં અકસ્માત સ્પસ્ટ થાય છે. એક તરફ પૂરઝડપે કન્ટેનર આવી રહ્યું છે તો બીજી તરફ કાર રસ્તાની વચ્ચે હોય છે અને બ્રેક મારવાનાં સમયે કન્ટેનર ક્રોસ થઈ જતા તે કાર પર પડે છે અને કારમાં સવાર ત્રણેય લોકોનાં મોત થઈ જાય છે. ઘટનાનાં CCTV કહી આપે છે કે આ અકસ્માત કેટલો ગંભીર હતો.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Next Article