VIDEO: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે બેંક ઓફ બરોડમાં લૂંટ

|

Feb 20, 2020 | 5:16 PM

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બેંક ઓફ બરોડામાં લૂંટ કરનારા 5 શખ્સો ગણતરીના સમયમાં જ કાયદના સકંજામાં ઝડપાઈ ગયા હતા. આ લૂંટની જાણ થતા જ પોલીસે મોરબી જિલ્લામાં ઠેર-ઠેર નાકાબંધી કરી અને હળવદના ચુપણી ગામ નજીકથી લૂંટના આરોપીઓેને ઝડપી પાડ્યા હતા. આ પણ વાંચો: સતત 3 દિવસ સુધી રહેશે બેંક બંધ, આવી રહી છે આ રજાઓ, […]

VIDEO: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે બેંક ઓફ બરોડમાં લૂંટ

Follow us on

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બેંક ઓફ બરોડામાં લૂંટ કરનારા 5 શખ્સો ગણતરીના સમયમાં જ કાયદના સકંજામાં ઝડપાઈ ગયા હતા. આ લૂંટની જાણ થતા જ પોલીસે મોરબી જિલ્લામાં ઠેર-ઠેર નાકાબંધી કરી અને હળવદના ચુપણી ગામ નજીકથી લૂંટના આરોપીઓેને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: સતત 3 દિવસ સુધી રહેશે બેંક બંધ, આવી રહી છે આ રજાઓ, જાણો વિગત

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મોરબી પોલીસે આરોપીઓને ઝડપીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ લૂંટની જાણ થતા જ LCB અને SOGનો કાફલો પણ તાત્કાલિક તપાસમાં જોડાયો હતો. લૂંટ કરીને ભાગેલા આરોપીઓ બૅંકની બહાર લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયા હતા. જેના આધારે આરોપીઓેને ઝડપી પાડવામાં પોલીસને સરળતા રહી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article