VIDEO: જામનગરનો રણજીતસાગર ડેમ થયો ઓવરફલો, 26 ફૂટની ઉંડાઈ ધરાવતો ડેમ 3 ફૂટ ઓવરફલો

|

Jul 07, 2020 | 3:08 AM

સમગ્ર જામનગર જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે ત્યારે જામનગર શહેરનો રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે. મહત્વનું છે કે શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતો ડેમ ઓવરફલો થયો છે. 26 ફૂટની ઉંડાઈ ધરાવતો ડેમ 3 ફૂટ ઓવરફલો થયો હતો. શહેરીજનો માટે પીવાના પાણીની તંગી એક જ વરસાદમાં દુર થઈ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

VIDEO: જામનગરનો રણજીતસાગર ડેમ થયો ઓવરફલો, 26 ફૂટની ઉંડાઈ ધરાવતો ડેમ 3 ફૂટ ઓવરફલો

Follow us on

સમગ્ર જામનગર જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે ત્યારે જામનગર શહેરનો રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે. મહત્વનું છે કે શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતો ડેમ ઓવરફલો થયો છે. 26 ફૂટની ઉંડાઈ ધરાવતો ડેમ 3 ફૂટ ઓવરફલો થયો હતો. શહેરીજનો માટે પીવાના પાણીની તંગી એક જ વરસાદમાં દુર થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


 

Next Article