VIDEO: અમરેલીના બાબરા પાસે આવેલો રામપરા ડેમ 4 વર્ષ બાદ થયો ઓવરફ્લો, ડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ

|

Sep 12, 2019 | 8:03 AM

અમરેલી જિલ્લાના બાબરા પાસે આવેલો રામપરા ડેમ 4 વર્ષ બાદ ઓવરફ્લો થયો છે. લાંબા સમયગાળા બાદ રામપરા ડેમ ઓવરફ્લો થતા આ પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રામપરા ડેમ ઓવરફ્લો થતા આ વિસ્તારની હજારો એકર જમીનમાં શિયાળુ પાક સારો ઉતરે તેવી ખેડૂતોને આશા જન્મી છે. જોકે રામપરા ડેમ ઓવરફ્લો થવાની સાથે જ પાણીની […]

VIDEO: અમરેલીના બાબરા પાસે આવેલો રામપરા ડેમ 4 વર્ષ બાદ થયો ઓવરફ્લો, ડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ

Follow us on

અમરેલી જિલ્લાના બાબરા પાસે આવેલો રામપરા ડેમ 4 વર્ષ બાદ ઓવરફ્લો થયો છે. લાંબા સમયગાળા બાદ રામપરા ડેમ ઓવરફ્લો થતા આ પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રામપરા ડેમ ઓવરફ્લો થતા આ વિસ્તારની હજારો એકર જમીનમાં શિયાળુ પાક સારો ઉતરે તેવી ખેડૂતોને આશા જન્મી છે. જોકે રામપરા ડેમ ઓવરફ્લો થવાની સાથે જ પાણીની સમસ્યા દૂર થઇ છે. જોકે બાબરા પંથકમાં આવેલો કરીયાણા ડેમ હજુ 3 ફૂટ ખાલી છે.

આ પણ વાંચો: દ્વારકા અને પોરબંદરને જોડતા વર્તુ 2 ડેમમાં વધી પાણીની આવક, ડેમ નજીક આવેલા 10 ગામોને કરાયા એલર્ટ

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article