VIDEO: ગીર જંગલમાં ધોધમાર વરસાદથી પાણી જાણે ધોધ સ્વરૂપે તાંડવ કરતુ હોય તેવા દ્રશ્ય સર્જાયા જમજીર ધોધના

|

Sep 09, 2019 | 2:32 AM

ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા જમજીર ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જામવાળા નજીક આવેલા જમજીર ધોધના આ દ્રશ્યો છે. ધોધના દ્રશ્યો થોડા બિહામણા ખરા, પરંતુ એટલા જ આહલાદક અને રમણીય પણ છે. જાણે પાણીએ તમામ મર્યાદા તોડી નાખી હોય, અને ધોધ તાંડવ કરતો હોય તે રીતના દ્રશ્યો સર્જાયા છે. આ પણ વાંચો: થોડી સેકન્ડમાં […]

VIDEO: ગીર જંગલમાં ધોધમાર વરસાદથી પાણી જાણે ધોધ સ્વરૂપે તાંડવ કરતુ હોય તેવા દ્રશ્ય સર્જાયા જમજીર ધોધના

Follow us on

ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા જમજીર ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જામવાળા નજીક આવેલા જમજીર ધોધના આ દ્રશ્યો છે. ધોધના દ્રશ્યો થોડા બિહામણા ખરા, પરંતુ એટલા જ આહલાદક અને રમણીય પણ છે. જાણે પાણીએ તમામ મર્યાદા તોડી નાખી હોય, અને ધોધ તાંડવ કરતો હોય તે રીતના દ્રશ્યો સર્જાયા છે.

આ પણ વાંચો: થોડી સેકન્ડમાં ધસમસતા પાણીના પ્રવાહમાં બળદ તણાયો, જુઓ વીડિયો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ધોધના ધસમસતા પાણીના પ્રવાહમાંથી પાણીની વાંછટ નજારાને અને વાતાવરણને વધુ આહલાદક બનાવે છે. ત્યારે આ રોદ્ર પરંતુ રમણીય નજારો જોવા માટે લોકો વિશેષ રૂપે જમજીર ધોધની મુલાકાતે પહોંચી રહ્યા છે અને આ દ્રશ્યોને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article