અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

|

Aug 18, 2019 | 3:23 PM

અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બોપલ, ઘુમા,ચેનપુરમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ચાંદલોડિયા, ન્યૂ રાણીપમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સાયોના સીટી, સોલા, સાયન્સ સીટીમાં પણ વરસાદ શરૂ થયો છે. આ પણ વાંચો: રસ્તા પર દોડતા યુવકનો વીડિયો વાઈરલ થયો, દેશના રમત ગમત મંત્રીએ કહ્યું ‘મારી પાસે મોકલો’ Web Stories View […]

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બોપલ, ઘુમા,ચેનપુરમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ચાંદલોડિયા, ન્યૂ રાણીપમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સાયોના સીટી, સોલા, સાયન્સ સીટીમાં પણ વરસાદ શરૂ થયો છે.

આ પણ વાંચો: રસ્તા પર દોડતા યુવકનો વીડિયો વાઈરલ થયો, દેશના રમત ગમત મંત્રીએ કહ્યું ‘મારી પાસે મોકલો’

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article