VIDEO: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે કેટલો વરસાદ ?

|

Jul 08, 2019 | 8:52 AM

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વલસાડ, નવસારીની સાથે જ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત પર સ્થિત સાયક્લોનિક સકર્યુલેશનથી અતિભારે વરસાદ પડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની […]

VIDEO: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે કેટલો વરસાદ ?

Follow us on

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વલસાડ, નવસારીની સાથે જ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત પર સ્થિત સાયક્લોનિક સકર્યુલેશનથી અતિભારે વરસાદ પડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 23 ટકા વરસાદ વરસી ચુક્યા છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો: મુંબઇમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, અનેક વિસ્તારોમાં સર્જાયો ટ્રાફિક જામ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article