ખેડૂતોની મહેનત પાણીમાં! વરસાદના કારણે ઉભા પાકને થયું નુકસાન, જુઓ VIDEO

કચ્છમાં મેઘમહેર હવે કહેર બની રહી છે. કચ્છમાં ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક 173 ટકા વરસાદ થયો છે. જો કે અનરાધાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોને હવે લીલા દુષ્કાળની ભીતિ સતાવવા લાગી છે. સતત વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટી નુકસાની થઈ છે. આ પણ વાંચો: VIDEO: બોલીવુડ અભિનેતા સલમાન ખાને ગાંધીજીની 150મી જન્મજયંતિ […]

ખેડૂતોની મહેનત પાણીમાં! વરસાદના કારણે ઉભા પાકને થયું નુકસાન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 02, 2019 | 4:50 AM

કચ્છમાં મેઘમહેર હવે કહેર બની રહી છે. કચ્છમાં ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક 173 ટકા વરસાદ થયો છે. જો કે અનરાધાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોને હવે લીલા દુષ્કાળની ભીતિ સતાવવા લાગી છે. સતત વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટી નુકસાની થઈ છે.

આ પણ વાંચો: VIDEO: બોલીવુડ અભિનેતા સલમાન ખાને ગાંધીજીની 150મી જન્મજયંતિ પર ચાહકોને આપ્યો આ મોટો સંદેશ

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ખાસ કરીને અંજાર, ભચાઉ અને રાપર વિસ્તારમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે કપાસ, મગફળી, એરંડા, તલના પાકમાં મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ મોંઘાભાવના બિયારણો લાવીને વાવણી કરી હતી ત્યારે પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો પણ હવે મેઘરાજાને ખમૈયા કરવાની આજીજી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બીજી તરફ અધિકારીઓ પણ સ્વીકારી રહ્યા છે કે કચ્છમાં પડેલા અનરાધાર વરસાદના કારણે ઉભા પાકને મોટાપ્રમાણ નુકસાન પહોંચ્યું છે. ખેતીવાડી વિભાગ અનુસાર રાપર અને અંજારના કેટલાક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા જેથી મગફળી,એરંડાના પાકને નુકસાન પહોંચ્યું છે. જો કે ખેતીવાડી વિભાગે દરેક તાલુકામાં લીલા દુષ્કાળની શક્યતાની વાત નકારી છે. અનેક તાલુકામાં ખેડૂતોને પાછોતરા વરસાદથી ફાયદો થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">