VIDEO: અરવલ્લી જિલ્લામાં પડેલા વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

|

Jul 22, 2019 | 7:55 AM

લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત રી-એન્ટ્રી કરી છે. અરવલ્લી જિલ્લામાં પડેલા વરસાદને કારણે, ધરતી પુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે, જો મેઘરાજા હજુ કૃપા વરસાવે તો,.તેમને આર્થિક લાભ વધુ થઈ શકે છે. આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના રાજીનામા બાદ પુણેનો 28 વર્ષિય આ એન્જિનિયર બનવા માગે છે […]

VIDEO: અરવલ્લી જિલ્લામાં પડેલા વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
rain

Follow us on

લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત રી-એન્ટ્રી કરી છે. અરવલ્લી જિલ્લામાં પડેલા વરસાદને કારણે, ધરતી પુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે, જો મેઘરાજા હજુ કૃપા વરસાવે તો,.તેમને આર્થિક લાભ વધુ થઈ શકે છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના રાજીનામા બાદ પુણેનો 28 વર્ષિય આ એન્જિનિયર બનવા માગે છે કોંગ્રેસ અધ્યક્ષ 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જિલ્લાના માલપુર અને બાયડમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ધનસુરા અને શામળાજી પંથકમાં પણ સારો વરસાદ થતા ધરતીપુત્રો હરખઘેલા થયા છે. તો અરવલ્લી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર રિએન્ટ્રી કરી છે. વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બે વર્ષના વરસાદના આંક પર નજર કરીએ તો, ગત વર્ષે 21 જુલાઈ સુધીમાં કચ્છમાં 11.08 ટકા વરસાદ પડ્યો હતો. જ્યારે કે આ વર્ષે માત્ર 7.66 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં ગત વર્ષે 27.48 ટકા વરસાદ પડ્યો હતો. પરંતુ આ વર્ષે ઉત્તર ગુજરાતમાં માત્ર 18.51 ટકા વરસાદ નોંધાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article