રાજ્યમાં સિઝનનો કુલ 119.20 ટકા વરસાદ વરસ્યો, જાણો સિઝના સરેરાશ વરસાદી આંકડાઓ

|

Sep 13, 2019 | 4:55 AM

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 119.20 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને હવે મેઘરાજા વિરામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લાના 93 તાલકુામાં વરસાદ વરસ્યો છે. જેમાં પણ તાપીના વ્યારમાં સૌથી વધઉ 4.5 ઈંચ વરસાદ પડ્યો. આંકડાની વાત કરીએ તો સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 8 ઈંચ વરસાદ પડી […]

રાજ્યમાં સિઝનનો કુલ 119.20 ટકા વરસાદ વરસ્યો, જાણો સિઝના સરેરાશ વરસાદી આંકડાઓ

Follow us on

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 119.20 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને હવે મેઘરાજા વિરામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લાના 93 તાલકુામાં વરસાદ વરસ્યો છે. જેમાં પણ તાપીના વ્યારમાં સૌથી વધઉ 4.5 ઈંચ વરસાદ પડ્યો. આંકડાની વાત કરીએ તો સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 8 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

આ પણ વાંચો: ઝાલોદ પંથકમાં મેઘમહેર: કાળી 2 ડેમનું પાણી છોડાતા ખેતરો જળબંબાકાર, જુઓ VIDEO

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આખી સિઝન પર નજર કરીએ તો રાજ્યમાં તમામ તાલુકામાં સિઝન દરિમયાન 10 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે 25 તાલુકાઓમાં 10થી 20 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો 151 તાલુકાઓમાં 20 ઈંચથી 40 ઈંચ જેટલો વરસાદ થયો છે. અને 75 તાલુકાઓમાં સિઝનમાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article