AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિસમેં કિતના હૈ દમ… લોકસભા ચૂંટણી પહેલા આકાશમાં સર્જાશે રાજકીય યુદ્ધ

આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષના પ્રચાર માટે અવનવી તરકીબો અપનાવવામાં આવતી હોય છે. જેમાં હાલ સોશિયલ મીડિયાનું માધ્યમ આ પ્રચાર પ્રસાર માટે હોટ ફેવરિટ છે. પણ તેની સાથે સાથે રાજકીય પક્ષો દ્વારા તહેવારોને પણ પોતાના પ્રચારનું માધ્યમ બનાવ્યું છે. જીહાં રાજકીય પક્ષો દ્વારા આ વખતે આગામી ઉત્તરાયણના […]

કિસમેં કિતના હૈ દમ... લોકસભા ચૂંટણી પહેલા આકાશમાં સર્જાશે રાજકીય યુદ્ધ
Nikunj Patel
| Edited By: | Updated on: Jan 10, 2019 | 11:15 AM
Share

આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષના પ્રચાર માટે અવનવી તરકીબો અપનાવવામાં આવતી હોય છે. જેમાં હાલ સોશિયલ મીડિયાનું માધ્યમ આ પ્રચાર પ્રસાર માટે હોટ ફેવરિટ છે. પણ તેની સાથે સાથે રાજકીય પક્ષો દ્વારા તહેવારોને પણ પોતાના પ્રચારનું માધ્યમ બનાવ્યું છે.

જીહાં રાજકીય પક્ષો દ્વારા આ વખતે આગામી ઉત્તરાયણના તહેવારને પણ પોતાના પક્ષના પ્રચાર માટેનું માધ્યમ બનવવામાં આવ્યું છે. આગામી ઉત્તરાયણના તહેવારમાં પ્રધાનમંત્રી નરેન્અદ્નેર મોદી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ફોટો ધરાવતી પતંગો બઝારમાં આવી ગઈ છે.

પંચમહાલ જિલ્લાના ગોધરાના પતંગ બઝારમાં હાલ મોદી વર્સીસ રાહુલ ગાંધી તેવું લખાણ ધરાવતી તેમજ બંનેના ફોટો છાપેલી પતંગોનું વેચાણ હાલ જોવા મળી રહ્યું છે.  સાથે સાથે હાલ વર્તમાનમાં ચાલી રહેલા રામ મંદિરના મુદ્દાને પણ પતંગમાં આવરી લેવામાં આવ્યો છે. રામ ના લખાણ ધરાવતી પતંગનું પણ હાલ બઝારમાં વેચાણ થઈ રહ્યું છે.

ત્યારે આગામી લોકસભાની ચૂંટણીના યુદ્ધ પહેલા ઉત્તરાયણના તહેવારે આકાશી રાજકીય યુદ્ધ થશે તે નક્કી છે.

[yop_poll id=547]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
g clip-path="url(#clip0_868_265)">