સુરતની સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દીધું, CCTVમાં કેદ થયા દૃશ્યો

|

Jan 06, 2020 | 12:11 PM

સુરતમાં હૃદય હચમચાવી નાખે તેવી દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની એક સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દેતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સગીરાને ગર્ભ રહી જતા તેણે બાળકને જન્મ તો આપી દીધો. પરંતુ સમાજના ડરે તેને બાળક સાથે રાખવા માટે હિમ્મત ન આપી. આખરે સગીરાએ નિષ્ઠુર હૃદયે બાળકને સોસાયટીની બહાર ફેંકી દેવાનું નક્કી […]

સુરતની સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દીધું, CCTVમાં કેદ થયા દૃશ્યો

Follow us on

સુરતમાં હૃદય હચમચાવી નાખે તેવી દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની એક સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દેતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સગીરાને ગર્ભ રહી જતા તેણે બાળકને જન્મ તો આપી દીધો. પરંતુ સમાજના ડરે તેને બાળક સાથે રાખવા માટે હિમ્મત ન આપી. આખરે સગીરાએ નિષ્ઠુર હૃદયે બાળકને સોસાયટીની બહાર ફેંકી દેવાનું નક્કી કર્યું.

આ પણ વાંચોઃ દારૂબંધીની અમલદાર ગુજરાત પોલીસના PSI જ નશાની હાલતમાં ઝડપાયા

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જો કે બાળકને સોસાયટી બહાર ફેંકતા સમયે સોસાયટીના જ અન્ય મકાનમાં લાગેલા સીસીટીવીમાં સગીરા કેદ થઇ ગઇ હતી. જે અંગે કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે સગીરાની ધરપકડ કરી છે. અને બાળકનો પિતા કોણ છે તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:09 pm, Mon, 6 January 20

Next Article